________________
ન્વય હતે. તે ગુરુ હતા અને શાસક પણ હતા. એમને વહીવટ નમુનેદાર ગણાતે હતે.
ઈ. સ. ૧૯૧૧માં મહાગી અરવિંદ કહેલ છે કે ભારત સ્વત ત્ર થશે ત્યારે બ્રિટીશરોનું અનુકરણ કરીને આપણે પશ્ચિમી લેકશાહી ભારતમાં લાદીશું. તે દેખાવમાં સુંદર હશે, પરંતુ વાસ્તવમાં તે ભારતને અનુકુળ નહિ જ પડે. અનુભવે પ્રજાને ખાતરી થશે કે પશ્ચિમી લેકશાહીથી ભારતમાં કદી રામરાજ્ય નહી આવે.
ચુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજીએ ઈ. સ. ૧૯૧૫માં કહ્યું છે કે પશ્ચિમી લોકશાહીની બડી બડી વાતે નિરર્થક પુખ્વાર થશે. આ દેશની આધ્યાત્મિક આહવાને વેદકત શાસન પદ્ધતિજ અનું, કુળ છે અને એ જ પદ્ધતિ વહેલી મોડી આવ્યા વિના રહેવાની નથી, ભાવિમાં વીર અને ચગી સત્તાનાં સૂત્રે ગ્રહણ કરશે અને પુનઃ રામરાજ્યની સ્થાપના થશે તેની મને સંપૂર્ણ ખાત્રી છે! *
-સંગ્રહિત સ ગ્રાહક- તિષાચાર્ય શ્રીંપૂણ્યવિજયજી મહારાજ
| શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ