________________
[૧૪૮] ઢાર ચક
નેન્દ્ર !
શ્રેષ્ઠ
[ રેષ્ઠ
રવિ યા નક્ષત્રથી સૂર્યના મહા નક્ષત્રથી ચન્દ્રના નક્ષત્ર સુધી ગણીને આ દ્વાર-ચક્રને સમજવું.
શ્રી વિશ્વકર્માના કથન અનુસાર આ કાર ચક્ર છે.
સૂર્યના મહા નક્ષત્રથી ચાર નક્ષત્ર દ્વાર પર સ્થાપિત કરવાં, પછી બે બે નક્ષત્ર ચારે ખૂણામાં સ્થાપિત કરવા. પછી શાખાઓમાં ચાર-ચાર નક્ષત્ર સ્થાપિત કરવાં, પછી ની ત્રણ નક્ષત્ર શખવાં અને મધ્યમાં ચાર નક્ષત્ર સ્થાપિત કરવા. આ રીતે દ્વાર-ચક્રનું મહાત્મ્ય સમજી શકાય છે.
[૧૯] દ્વાર મુહૂર્ત અશ્વિની, ત્રણે ઉત્તરા, હસ્ત, પુષ્ય, શ્રવણ, મૃગશિરા, વાતિ, રેવતી અને રોહિણું આ નક્ષત્રમાં બારણું બેસાડવું જોઈએ.
તેમાં વાર ગુરૂ, રવિ, શુક્ર, શનિ સારા તિથિ-૫-૭-૯ સારી.
[૧૫] પ્રતિષ્ઠા ન થાય रवि क्षेत्र गते जीव, जीव क्षेत्रे गते रवौ ।
दीक्षा मुत्थापनं चापि, प्रतिष्ठां च न कारयेत् ॥शा શ્રી યતીન્દ્ર મૂહુર્ત પ્રભાકર :