________________
1
પથ પરમાગમ
જ્યમ કનકમય કા ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પશુ લેાહમય કા ભાવથી કટકાદિ ભાવા નીપજે ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તેા સર્વ ભાવેા જ્ઞાનમય એમ જ મને. ૧૩૧.
અઃ—જેમ સુવણ મય ભાવમાંથી સુવર્ણ મય કુંડળ વગેરે ભાવા થાય છે અને લેાહમય ભાવમાંથી લેાહમય ક્યાં વગેરે ભાવેશ થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવેા થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી ) સ` જ્ઞાનમય ભાવા થાય છે.
अण्णाणस्स स उदओ जा जीवाणं अतच्चउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥ १३२ ॥ उदभ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं । जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ ॥ १३३ ॥ तं जाण जोगउदयं जो जीवाणं तु चिउच्छाहो । सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा ॥ १३४ ॥ एदे हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं ॥ १३५ ॥ तं खलु जीवणिव कम्मइयवग्गणागदं जड़या । तया दु होदि हेदू जीवो परिणामभावाणं ॥ १३६ ॥ અજ્ઞાન તત્ત્વ તણું છવાને, ઉદય તે અજ્ઞાનને, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વના; ૧૭૨. જીવને અવિરતભાવ જે, તે ઉદય અણુસંયમ તણા, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય ાણુ કષાયનેા; ૧૩૩.