________________
સમય –કર્તાક અધિકાર [૪૧ માટે જેમ નિયમથી કમરૂપ પરિણમેલું પુદગલદ્રવ્ય કર્મ જ છે તેવી રીતે રાનાવરણાધિરૂપે પરિણમેલું પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ જ જાણે,
ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहि । जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि ॥ १२१॥ अपरिणमंतरिह सयं जीवे कोहादिएहि भावेहिं । संसारस्म अभावो पसजदे संससमओ वा ॥ १२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कह णु परिणामयदि कोहो ॥१२३॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहतमिदि मिच्छा ॥ १२४ ॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहुवजुत्तो हपदि लोहो ॥१२५ ॥ કર્મ સ્વયં નહિ બદ્ધ, ન રવયં ક્રોધભાવે પરિણમે, તે જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧. ક્રોધાદિભાવે જે સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારને જ અભાવ અથવા સમયે સાંખ્ય તણે ઠરે! ૧રર. જે ક્રોધ–પુદગલકર્મ–જીવને પરિણમાવે ક્રોધમાં, યમ ક્રોધ તેને પરિણુમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રેપભાવે પરિણમે–તુજ બુદ્ધિ છે, તે ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં–મિથ્યા બને. ૧૨૪,
* કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે—માટીનુ કર્મ ઘડે.