________________
૫૦૪ ]
પંચ પરમાગમ
'તુષ દૂર કરતાં જે રીતે કંઈ દ્રવ્ય નરનું ન જાય છે, તપશીલવંત સુકુશલ, ખળ માફક, વિષયવિષને તજે. ૨૪.
૧. તુષ દૂર કરતાં =ધાન્યમાથી ફેતરાં વગેરે કચરો કાઢી નાંખતાં ૨ દ્રવ્ય = વસ્તુ (અર્થાત ધાન્ય) ૩ સુશલ = કુશળ અર્થાત પ્રવીણ પુરુષ ૪ ખળ = વસ્તુને, રસકસ વિનાનો નકામે ભાગ–કચરસર્વ કાઢી
લેતા બાકી રહેતા કુચા,
चट्टेसु य खंडेसु य भद्देसु य विसालेसु अंगेसु ।
अंगेसु य पप्पेसु य सव्वेसु य उत्तमं सीलं ॥ २५ ॥ છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં, તે સર્વ હેય સુખાસ તોપણું શીલ ઉત્તમ સર્વમાં. ૨૫.
पुरिसेण वि सहियाए कुसमयमूढेहि विसयलोलेहिं ।
संसारे भमिदव्वं अरयघरटं व भूदेहिं ॥२६॥ દુમતવિહિત વિષયલુબ્ધ જને ઈતરજન સાથમાં 'અરઘટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં. ર૬.
૧ અઘટિકા = રે,
आदेहि कम्मगंठी जा चद्धा विसयरागरंगेहिं । तं छिंदंति कयत्था तवसंजमसीलयगुणेण ॥२७॥ જે કર્મગ્રંથિ વિષયરાગે બદ્ધ છે આત્મા વિષે, તપચરણ-સંયુમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને, ર.