________________
છે ?
છે ૮. શીલપાભૂત 等委委李李李李专员李李李李李李李
वीरं विसालणयणं रत्तुप्पलकोमलस्समप्पायं । तिविहेण पणमिळणं सीलगुणाणं णिसामेह ॥१॥ વિસ્તીર્ણલોચન. રક્તકજકમલ-સુપદ શ્રી વીરને ત્રિવિધ કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧. ૧. વિસ્તીર્ણચન = (૧) વિશાળ નેત્રવાળા (૨) વસ્તૃત દર્શનશાન
વાળા, ૨. રાકજલ-સુપદ લાલ કમળ જેવા કેમળ જેમને સુપદ(સુંદર
ચરણે અથવા રાગપરહિત વચનો) છે એવા.
सीलस्स य णाणस्स य णत्थि विरोहो बुधेहि णिदिहो।
णवरि य सीलेण विणा विसया णाणं विणासंति ॥२॥ ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨.
दुक्खे णजदि णाणं गाणं णाऊण भावणा दुक्खं ।
भावियमई य जीवो विसएम विरजए दुक्खं ॥३॥ દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુક્કર અરે! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવેરાગ્ય છે. ૩.