________________
અષ્ટપ્રાકૃત–મોક્ષપ્રાભૂત
[ ૪૮૯ “સમ્યકત્વ ગુણ, મિથ્યાત્વ દોષતું એમ મન સુવિચારીને, કર તે તને જે મન રુચે બહુ કથન શું કરવું અરે? ૯૬.
बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिगंथो ।
किं तस्स ठाणमउणं ण वि जाणदि अप्पसमभावं ॥९७ ॥ નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ; શું સ્થાન-મૌન કરે તિહાં? ૭. ૧ સ્થાન = નિળપણે ઊભા રહેવુ તે ઊભાં ઊભા કાયોત્સર્ગ સ્થિત
રહેવુ તે. એક આસને નિશ્ચળ રહેવું તે.
मूलगुणं छित्तूण य वाहिरसम्मं करेइ जो साहू ।
सो ण लहइ सिद्धिमुहं जिणलिंगविराहगो णियदं ।। ९८॥ જે મૂળગુણને છેદીને મનિ બાહ્યકર્મો આચરે, 'પામેન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮.
૧ નિશ્ચયે =નક્કી ૨. જિનકથિત-લિગ-વિરોધને = જિનકથિત લિગની વિરાધના કરૉ
હોવાથી. -
कि काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु ।
किं काहिदि आदावं आदसहावस्स विवरीदो ॥ ९९ ॥ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના?–આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯.
जदि पढदि बहु सुदाणि य जदि काहिदि बहुविहं च चारित्तं । - बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीदं ।। १९०॥