________________
અષ્ટપ્રાકૃત–ભાવપ્રાકૃત કરી गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिदो । तारावलिपरियरियो पुण्णिमइंदु व पवणपहे ॥ १६० ।। તારાવલી સહ જે રીતે પૂણેન્દુ શોભે આભમાં, ગુણવૃદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦.
चकहररामकेमवसुरवरजिणगणहराइसोक्खाई ।। चारणमुणिरिद्धीओ विसुद्धभावा णरा पत्ता ॥ १६१ ॥ ચકેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌ ને, ચારણમુનીંદ્રસુઋદ્ધિને, સુવિશુદ્ધભાવ નો લહે. ૧૬૧. ૧. ચકેશ-કેશવ-ગામ-જિન-ગણું મુશ્વરાદિક-સીખને = ચકવર્તી, નારાયણ,
બલભદ્ર, તીર્થ કર, ગણધર, દેવેન્દ્ર વગેરેના સુખને. ૨. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા.
सिवमजरामरलिंगमणोवममुत्तम परमविमलमतुलं ।
पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥१६२॥ જિનભાવનાપરિણત છ વરસિદ્ધિસુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ. પરમ નિર્મળ, અજર-અમરરવરૂપ જે.
ते मे तिवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिचा ।। दितु वरभावसुद्धिं दसण जाणे चरित्ते य ॥ १६३॥ ભગવંત સિદ્ધો-ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના –વર ભાવશુદ્ધિ દે મન દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩.
कि जंपिएण वहुणा अत्यो धम्मो य काममोक्खो य । अण्णे वि य नाबारा भावम्मि परिट्ठिया सव्वे ॥ १६४ ॥