________________
ร
૮ ]
પંચ પરમાગમ
जो पस्सदि अप्पाणं अवद्धपु अणण्णयं णियदं । अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥ १४ ॥ અબસ્ક્રૂત્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણુસંયુક્ત, તેને શુદ્ઘનય તું જાણજે. ૧૪.
17
અથ—જે નય આત્માને મધ રહિત તે પરના સ્પષ્ટર રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સયાગ રહિત——એવા પાંચ ભાવરૂપ ઢેખે છે તેને, હું શિષ્ય ! તું શુદ્ધનય જાણ,
जो पस्सदि अप्पाणं अवद्धपुढं अणण्णमविसेसं । अपदेस संतमज्झं पस्सदि जिणसासणं सव्वं ॥ १५ ॥ અદ્વૈત્કૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. 1⟨અ`:—જે પુરુષ આત્માને અમદ્ભુપ્રુષ્ટ, અનન્ય, અવિરોષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસ યુક્ત) દેખે છે તે સ જિનશાસનને દેખે છે, કે જે જિનશાસન ખાર્થે દ્રવ્યશ્રુત તેમ જ અન્યતર જ્ઞાનરૂપ ભાવદ્યુતવાળુ છે.
दंसणणाणचरिताणि सेविदव्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिष्णि वि अप्पाणं चेव णिच्छयदो ॥ १६ ॥ દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણુ નિશ્ચયદૃષ્ટિમાં. ૧૬.
અર્થ :-સાધુ પુરુષે દશ ન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવાચેાગ્ય છે; વળી તે ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણેા.