________________
સમયસાર્પૂર્વ ગ
तं एयत्तविहत्तं दाहं अप्पणी सविहवेण 1 जदि दाएज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ॥ ५ ॥ જ્વેન્દ્રે || દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવુ' તા કરો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના દિ. ૫.
fr
અથ :—તે એકવવિભક્ત આત્માને હું. આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું; જો હુ' દેખાડુ' તા પ્રમાણ ( સ્વીકાર ) કરવું અને જો કાઈ ઠેકાણે ચૂકી જાઉ તેા છળ ન ગ્રહણ કરવુ,
पण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ हु जो भावो । एवं भणति सुद्धं णादो जो सो दु सो चेव ॥ ६ ॥ નથી અપ્રમત્ત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તે તે જ છે. ૬.
અઃ—જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી,એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયા તે તેા તે જ છે, મીજો કોઈ નથી.
ववहारेणुवदिस्सदि गाणिस्स चरित दंसणं गाणं । ण विणाणं ण चरितं ण दंसणं जाणगो मुद्धो ॥ ७ ॥ ચારિત્ર, દન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દન નહી, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭.
અ་:-જ્ઞાનીને ચારિત્ર, દશન, જ્ઞાનએ ત્રણ ભાવ વ્યવહારી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી. ચારિત્ર પણ નથી અને દશન પણ નથી; જ્ઞાની તેા એક શુદ્ધ જ્ઞાયક જ છે.