SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ An: परमात्मने नमः । શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર 略略略略略略略府哈移师 ## 李李李李李李李李李李李李 वंदित्तु सवसिद्ध धुवमचलमणोपमं गदि पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीमणिदं ॥१॥ (હરિગીત) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળીભાષિત સમયપ્રાકૃત અહો ! ૧. અર્થ :–આચાર્ય કહે છે: હું ધ્રુવ, અચળ અને અનુપમ --એ ત્રણ વિશેષણેથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સવ સિદ્ધોને નમસ્કાર કરી, અહો! શ્રુતકેવળીએાએ કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy