________________
૩૯૨ ]
પંચ પરમાગમ
બાવીશ પરિષહને સહે છે, 'શક્તિશતસયુક્ત જે, તે કમ ક્ષય ને નિજ રામાં નિપુણ મુનિ વંદ્ય છે. ૧૨.
૧. શક્તિશત – સેકડા શક્તિ.
अवसेसा जे लिंगी दंसणणाणेण सम्म संजुत्ता । वेलेण य परिगहिया ते भणिया इच्छणिज्जा य ॥ १३ ॥ અવશેષ લિંગી જેહ સમ્યક્ જ્ઞાન-દર્શનયુક્ત છે ને વસ્ત્ર ધારે જેહ, તે છે યાગ્ય ઇચ્છાકારને. ૧૩. ૧. અવશેષ = બાકીના (અર્થાત્ મુનિ સિવાયના )
इच्छायारमहत्थं सुत्तठिओ जो हु छंडए कम्मं । ठाणे द्वियसम्मत्तं परलोयसुहंकरो होदि ॥ १४ ॥ 'સૂત્રસ્થ સમ્યગ્દષ્ટિયુત જે જીવ છેડે કને, ૨૮ ઇચ્છામિયાગ્ય પદસ્થ તે પરલાકગત સુખને લહે. ૧૪.
૧ સૂત્રસ્થ = શાસ્ત્રાને જાણનાર અને યથાશક્તિ તદનુસાર વનાર. ૨૬ પુગમિ યેાગ્ય – ઇચ્છાકારને યેાગ્ય ૩ પક્ષ્ય = પ્રતિમાધારી
अह पुण अप्पा णिच्छदि धम्माई करेइ णिरवसेसाई । तह विण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो ॥ १५ ॥ પણ આત્મને ઇચ્છા વિના ધર્માં અશેષ કરે ભલે, તાપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે—આગમ કહે. ૧પ.
एएण कारणेण यतं अप्पा सह तिविहेण । जेण य लहेह मोक्खं तं जाणिज्जह पमत्तेण ॥ १६ ॥