________________
૩૭૬ ]
પંચ પરમાગમ અર્થ–પરંતુ ઉભાવથી કઈ લાકે સુંદર માગને નિંદે છે તેમનાં વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજે,
णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं । णच्चा जिणोवदेसं पुवावरदोसणिम्मुकं ॥ १८७ ।। નિજભાવના અથે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનને જાણીને. ૧૮૭.
અર્થ:-પૂર્વાપર દોષ રહિત જિનપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્ત નિયમસાર નામનું શારા કર્યું છે.