________________
૭. પરમ-આલોચના અધિકાર છે જે પ ક હ હ હ હ પર णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं पदिरित्तं । अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि ॥ १०७ ॥ તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાને આત્મને, નોકર્મકર્મ-વિભાવગુણુપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭.
અર્થ-નકર્મને કર્મથી રહિત તથા વિભાવગુણપર્યાયાથી વ્યતિરિક્ત આત્માને જે ધ્યાવે છે, તે શ્રમણને આલેચના છે.
आलोयणमालूछण वियडीकरणं च भावसुद्धी य । चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए ॥१०८ ॥ આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, –આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.
અર્થ –હવે, આલોચનાનું સ્વરૂપ આલેચન, આલુંછન,
૧ વ્યતિરિક્ત = રહિત, ભિન્ન ૨. પિતે પિતાના દે સક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પિતાના દેષનું નિવેદન કરવું તે વ્યવહાર-આલેચન છે નિશ્ચય આલોચનનું
સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે સ, આલુંછન = (પાન) આલુચન અર્થાત ઉખેડી નાખવુ તે,