________________
空学学会学会学学会会拿拿來空堂”事变密变常常令学专营 છે . વ્યવહારચારિત્ર અધિકાર છે
कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं । तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं ॥५६॥ જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. પ૬.
અર્થ–જીનાં કુળ, યોનિ, જીવસ્થાન, માગણાસ્થાન વગેરે જાણીને તેમના આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે પહેલું વ્રત છે,
रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणामं ।
जो पजहदि साहु सया विदियवदं होइ तस्सेव ॥ ५७ ॥ વિશ્લેષ-રાગ-વિમેહજનિત મૃષા તણું પરિણામને જે છેડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. પ૭.
અથ:–રાગથી, દ્વેષથી અથવા મેહથી થતા મૃષા ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તેને જ સદા બીજું વ્રત છે,
गामे वा णयरे वाऽरण्णे चा पेच्छिऊण परमत्थं । जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ।। ५८ ॥