SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪] પચ પરમાર ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं । णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो ॥५५॥ શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે; સંશય- વિહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. પ૧. ચલ-મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સભ્યત્વ છે; આદેય-હેય પદાર્થને અવધ સમ્યજ્ઞાન છે. પર. જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે તે જાણ અંતર્હતુ, દહક્ષયાદિક જેમને. પ૩. સમ્યકત્વ, સમ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪. વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે, તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. પપ. અર્થ:વિપરીત *અભિનિવેશ રાહત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; સંશય, વિમોહ ને વિશ્રામ રહિત (જ્ઞાન) તે સમયજ્ઞાન છે. ચળતા, મલિનતા અને અગાતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; હેય અને ઉપાદેય તને જાણવારૂપ ભાવ તે ( સમ્યફ ) જ્ઞાન છે. સભ્યત્વનું નિમિત્ત જિનસૂત્ર છે; જિનસૂત્રના જાણનારા , - - * અભિનિવેશ = અભિપ્રાય, આગ્રહ.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy