________________
નિયમસાર જીવ અધિકાર
अत्तागमतच्चाणं सद्दहणादो हवे चवगयअसेसदोसो सयलगुणप्पा हवे રે ! આસ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે; નિઃશેષદોષવિહીન જે ચુસકળમય તે આસ છે. ૫.
[ ૩૦è
सम्मतं । अत्तो ॥ ५॥
અર્થ: આપ્ત, આગમ અને તત્ત્વાની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હાય છે; જેના અરોષ (સમસ્ત) દાષા દૂર થયા છે એવા જે સફળગુણમય પુરુષ તે આપ્ત છે.
छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू । सेदखेदमदो रई विम्हियाणिद्दा जणुव्वेगो ॥ ६ ॥ નજીવુંગો | || ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, માહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરા િદોષ અઢાર છે. ૬.
અ་—સુધા, તૃષા, ભય, રોષ ( ક્રોધ), રાગ, માહુ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ ( પરસેવા), ખેદ, મ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ (—આ અઢાર ઢાષ છે).
णिस्सेसदोसर हिओ केवलणाणाइपरमविभवजुदो । सो परमप्पा उच्च तव्विवरीओ ण परमप्पा ॥ ७ ॥ સૌ દોષ રહિત, અન તજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મ છે. ૭.
અર્થ:—(એવા) નિ:રોષ ઢાથી જે રહિત છે અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સયુક્ત છે, તે પાત્મા કહેવાય છે; તેનાથી વિપરીત તે પદ્માત્મા નથી.