________________
परमात्मने नमः । શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્ય દેવપ્રણીત
શ્રી
નિયમસાર
૧. જીવ અધિકાર
李李李李李李李李李李李李李李李李李李李李李李
णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं । वोच्छामि णियमसारं केवलिमुदकेवलीभणिदं ॥१॥
(હરિગીત) નમીને અનંતત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને, કહું નિયમસાર હું કેવળશ્રુતકેવળી પરિકથિતને. ૧.
અર્થ:–અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમને સ્વભાવ છે એવા (કેવળજ્ઞાની અને કેવળદની) જિન વીરને નમીને કેવળી અને શ્રુતકેવળીએાએ કહેલું નિયમસાર હું કહીશ.
मन्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं । मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिवाणं ॥२॥