________________
પચાસ્તિકાયસંગ્રહ–-નવપદાથ-મોક્ષમાર્ગ વર્ણન [ ૨૯૫
જીવ સર્વ કર્મોને નિજરતે થકે વેદનીય અને આયુષ રહિત થઈને ભવને છોડે છે; તેથી (એ રીતે સર્વ કર્મ પુદગલોને વિગ થવાને લીધે તે મોક્ષ છે.
जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं ।
चरियं च तेस णियदं अत्थित्तमणिदियं भणियं ॥ १५४ ॥ આત્મસ્વભાવ અનન્યમય નિર્વિધ્ર દર્શન જ્ઞાન છે; દજ્ઞાનનિયત અનિધ જે અરિતત્વ તે ચારિત્ર છે. ૧૫૪.
અર્થ –જીવને સ્વભાવ જ્ઞાન અને અપ્રતિહત દર્શન છે –કે જેઓ (જીવથી) અનન્યમય છે. તે જ્ઞાનદર્શનમાં નિયત અસ્તિત્વ–કે જે અનિદિત છે–તેને (જિદ્રોએ) ચારિત્ર
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ ।
जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥ १५५ ॥ નિજભાવનિયત અનિયતગુણપર્યપણે પરસમય છે; તે જે કરે સ્વસમયને તે કર્મબંધનથી છૂટે. ૧પપ.
અથ–જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હેવા છતાં, જે અનિયત ગુણપર્યાયવાળા હોય તો પરસમય છે. જો તે (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તે કમબંધથી છૂટે છે.
जो परदन्वम्हि मुहं अमुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥१५६॥