________________
પચાસ્તિકાયમહનવપદાથર્મેક્ષમાગવર્ણન ૨૮૫ છે છવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુગલ-કાળમાં તેમાં અચેતનના કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
અર્થ:–આકાગ. કાળ, પુદગલ, ધર્મ અને અધર્મમાં છવના ગુણે નથી; કારણ કે, તેમને અચેતનપણું કહ્યું છે, જીવને ચેતનતા કહી છે.
मुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुतं ।
जम्म ण विज्जदि णिचं तं समणा ति अज्जीचं ॥ १२५ ॥ સુખદુ:ખસંચેતન. અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે જેને કદી હતાં નથી, તેને અજીવ શ્રમણે કહે. ૧૨૫.
અર્થ–સુખદુ:ખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતને ભયએ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણે અજીવ કહે છે.
संठाणा संघादा वण्णरसप्फासगंधसदा य । पोग्गलढव्यप्पभवा होति गुणा पज्जया य बहू ॥१२६॥ अगसमस्वमगंधं अन्यत्तं चेदणागुणमसई ।
जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥१२७ ।। સંસ્થાન-સંઘાતો, વરણુ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્ય પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશદ, અવ્યક્ત છે, નિર્દિષ્ટ નહિ સસ્થાન, ઈદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧ર૭.
અર્થ –(સમચતુરાદિ) સંસ્થાને, (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ–એમ