________________
૨૫૪ ] પથ પરમોડો
सस्सदमध उच्छेदं भव्धमभव्यं च सुण्णमिदरं च । विण्णाणमविण्णाणं ण वि जुजदि असदि सम्भावे ॥३७॥ સદૂભાવ એ નહિ હોય તે ધ્રુવ, નાશ. ભવ્ય. અભવ્ય ને વિજ્ઞાન, અણુવિજ્ઞાન, શૂન્ય, અશૂન્ય—એ કંઈ નવ ઘટે.
અથ–ો (મેક્ષમાં જીવને) સદભાવ ન હોય તે શાશ્વત, નાશવંત, ભવ્ય (–થવાયેગ્ય). અભવ્ય (–નહિ થવાયોગ્ય), શૂન્ય, અશુન્ય, વિજ્ઞાન અને વિજ્ઞાન (જીવવ્યને વિષે) ન જ ઘટે. (માટે મેક્ષમાં જીવન સદ્દભાવ છે જ.)
कम्माणं फलमेको एको कज्जं तु णाणमध एको ।
वेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ॥ ३८॥ ત્રવિધ ચેતકભાવથી કે જીવરાશિ “કાર્યને, કે જીવરાશિ “કફળ'ને, કઈ ચેતે “જ્ઞાન”ને. ૩૮.
અર્થ:–ત્રિવિધ ચેતકભાવ વડે એક જીવરાશિ કર્મોના ફળને, એક જીવરાશિ કાર્યને અને એક જીવરાશિ જ્ઞાનને ચેતે (- ) છે.
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं।
पाणित्तमदिकंता णाणं विदति ते जीवा ॥ ३९ ॥ વેદે કરમફળ સ્થાવર, ત્રસ કાયયુત ફળ અનુભવે. પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
અર્થ–સર્વ સ્થાવર જીવસમૂહે ખરેખર કર્મફળને વેદ છે, બસે ખરેખર કાર્યસાહિત કર્મફળને વેદે છે અને જે પ્રાણિત્વને