SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ × À પંચાસ્તિકાયસ ગ્રહ પદ્ધવ્ય-પ ચાસ્તિકાયયણન [ ૨૫૧ - અ: ( સ'સારસ્થિત ) આત્મા જીવ છે, ચૈતયિતા (ચેતનારો) છે, ઉપયાગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભાક્તા છે, દેહપ્રમાણ છે, અમૃત' છે અને કમસયુક્ત છે. कम्ममलविप्पमुको उङ्कं लोगस्स अंतमधिगंता । सो सव्वणादरिसी लहदि सुहमणिदियमणंतं ॥ २८ ॥ સૌ કમળથી મુક્ત આત્મા પામીને લેાકાગ્રને, સÖજ્ઞદર્શી તે અનંત અનિદ્રિ સુખને અનુભવે. ૨૮. અ:—કમ મળથી મુક્ત આત્મા ઊંચે લાકના અતને પામીને તે સવ જ્ઞસવ દર્શી અનંત અનિચિ સુખને અનુભવે છે. जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरिसी य । पप्पोदि सुहमणतं अव्वावाधं सगममुत्तं ॥ २९ ॥ સ્વયમેવ ચેતક સજ્ઞાની-સદર્શી થાય છે, ને નિજ અમૃત અન ત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯. અથ—તે ચેયિતા ( ચેતનારો આત્મા) સવજ્ઞ અને સ લેાકદશી સ્વય' થયા થા, સ્વકીય અમૃત અવ્યાખાધ અનત સુખને ઉપલબ્ધ કરે છે, पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण वलमिंदियमाउ उस्सासो ॥ ३० ॥ જે ચાર પ્રાણે જીવતા પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; ને પ્રાણ ઇંદ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. ૩૦. અથ :—જે ચાર પ્રાણાથી જીવે છે. જીવો અને પૂર્વ જીવતા
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy