SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાસ્તિકાયસંગ્રહ–-પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૪૯ जीवा पोग्गलकाया आयासं अत्थिकाइया सेसा । अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥ २२॥ જીવટ. પુદ્ગલકાય, નભ ને અસ્તિકા શેષ બે અણકૃતક છે, અરિતત્વમય છે. લોકારણભૂત છે. ૨૨. અર્થ છે. પુદગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અકૃત છે, અસ્તિત્વમય છે અને ખરેખર લેકના કારણભૂત છે. सम्भावसगावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥२३॥ સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણું પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાગે જિણુદે નિયમથી. ૨૩. અર્થ –સત્તાસ્વભાવવાળાં જીવો અને પુદ્ગલેના પરિવર્તનથી સિદ્ધ થતો એ કાળ (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે. ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य । अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ॥२४॥ રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે, છે મૂર્તિ હીન, અગુરુલઘુક છે. કાળ વર્તનલિંગ છે. ૨૪. અર્થકાળ (નિશ્ચયકાળ) પાંચ વર્ણને પાંચ રસ રહિત, બે ગધ ને આઠ સ્પર્શ રહિત. અગુરુલઘુ, અમૂર્ત અને વિનાલક્ષણવાળો છે,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy