________________
પ્રવચનસાર–ચરણાનુગસૂચક ચૂલિકા किध तम्हि णत्थि मुच्छा आरंभो वा असंजमो तस्स । तध परदचम्मि रदो कधमप्पाणं पसाधयदि ॥२२१॥ આરંભ, અસંયમ અને મૂછ ન ત્યાં—એ ક્યમ બને? પદ્રવ્યરત જે હોય તે કઈ રીત સાથે આત્મને? ૨૨૧.
અર્થ:–ઉપધિના સદ્દભાવમાં તેને ભિક્ષુને) મૂછ, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? (ન જ બને.) તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે?
छेदो जेण ण विज्जदि गहणविसग्गेमु सेवमाणस्स । समणो तेणिह बहदु कालं खेत्तं वियाणित्ता ॥ २२२ ॥ ગ્રહણે વિસગે સેવતાં નહિ છેદ જેથી થાય છે, તે ઉપાધિ સહ વર્તે ભલે મુનિ કાળક્ષેત્ર વિજાણીને. રરર.
અથર–જે ઉપાધને (આહારનીહારાદિનાં) ગ્રહણકિસજનમાં સેવતા જેનાથી સેવનારને છેદ થતો નથી, તે ઉપાધ સહિત, કાળક્ષેત્રને જાણુંને, આ લોકમાં શ્રમણ ભલે વર્તે.
अप्पडिकुटुं उवधि अपत्थणिज्जं असंजदजणेहि । मुच्छादिजणणरहिदं गेण्हदु समणो जदि वि अप्पं ॥ २२३ ॥ ઉપધિ અનિદિતને, અસંયત જન થકી અણપ્રાથ્યને, મૂછદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. રર૩.
અર્થ:–ભલે ચેડ હેય તેપણ, જે અનિદિત હેય, અસંયત જનોથી અપ્રાથનીય હોય અને જે મૂછદિના જનન રહિત હોય—એવા જ ઉપધિને શ્રમણ ગ્રહણ કરે,