________________
પ્રથચનસાર—જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
[ ૧૯૭
છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલા છે, ઉગ્ર છે તથા ઉન્માગ માં લાગેલા છે, તેને તે અશુભ ઉપયાગ છે.
असुहोओगरहिदो मुहोबजुत्तो ण अण्णदवियम्हि | होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए ।। १५९ ।। મધ્યસ્થ પરદ્રવ્યે થતા, અશુભાપયોગ રહિત ને શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને.
અઃ—અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતા હું અલાપયેાગ રહિત થયા થકા તેમ જ શુભેાપયુક્ત નહિ થયા થકા જ્ઞાનાત્મક આત્માત ધ્યાઉં છું.
णाहं देहो ण मणो ण चेव वाणी ण कारणं तेसिं । कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीर्णं ॥ १६० ॥ હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહી, કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહી. ૧૬૦. અથ :--હુ દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી; તેમનું કારણ નથી, કર્તા નથી, કાયિતા (કરાવનાર) નથી, કર્તાના અનુમાદક નથી.
देहो य मणो वाणी पोग्गलदन्वtपग ति गिट्ठिा । पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं ॥ १६१ ॥ મન, વાણી તેમ જ દેહ પુનૂગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે; ને તેહ પુગલદ્રવ્ય બહુ પરમાણુઓના પિંડ છે. ૧૬૧. અર્થ:—દ્દેહ, મન અને વાણી પુદ્દગલદ્ભવ્યાત્મક (વીતરાગદેવે)