________________
૧૨૨ ]
પંચ પરમાગમ જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯. એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું; સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીતે જાણતે નિજ ભાવથી પરદ્રવ્યને ૩૬૧.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, આત્માય એ રીતે દેખતે નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬ર.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત ત્યાગ નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૩.
યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ઘોળું કરે, સુદષ્ટિ એ રીત શ્રદ્ધત નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪. એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહો વ્યવહારને,, ને અન્ય પર્યાયે વિષે પણ, એ જ રીતે જાણો. ૩૬પ.
અથ:-(જોકે વ્યવહારેપરકોને અને આત્માને યજ્ઞાયક, દશ્ય દર્શક, ત્યાજ્યત્યાજક ઇત્યાદિ સંબંધ છે, તેપણ નિશ્ચયે તો આ પ્રમાણે છે:-) જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી તે તો ખરી જ છે, તેમ નાયક (જાણનારા, આત્મા-) પર (પરદ્રવ્યને) નથી, જ્ઞાયક તે તે જ્ઞાયક જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તે ખડી જ છે, તેમ દશક (દેખનારે, આત્મા) પર નથી, દર્શક તે તો દશક જ છે. જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી તે તે ખડી જ છે, તેમ સંત સત્યાગ