________________
૧૨૦ ]
૫રશ પરમાગમ વડે (કર્મ) કરે છે પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણેય) થતા નથી. જેમ શિલ્પી કરણેને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી, તેમ છવ કરીને ગ્રહણ કરે છે પરંતુ તન્મય (કરણોમય) થતો નથી. જેમ શિલ્પી કુંડળ આદિ કર્મના ફળને (ખાનપાન આદિને ભગવે છે પરંતુ તે તન્મય(ખાનપાનાદિમય) થતો નથી, તેમ જીવ પુણ્ય-પાપાદિપુદગલકર્મના ફળને (પુદગલપરિણામરૂપ સુખદુ:ખાદિને) લેગવે છે પરંતુ તન્મય (પુદગલપરિણામરૂપ મુખદુખાદિમય) થતો નથી.
એ રીતે તે વ્યવહારને મત સંક્ષેપથી કહેવાયોગ્ય છે. " (હવે નિશ્ચયનું વચન સાંભળ કે જે પરિણામવિષયક છે.
જેમ શિલ્પી ચેષ્ટારૂપ કર્મ (પિતાના પરિણામરૂપ કર્મને) કરે છે અને તેનાથી અનન્ય છે. તેમ છવ પણ (પિતાના પરિણામરૂ૫) કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે. જેમ ચેષ્ટારૂપ કર્મ કરતો શિયી નિત્ય દુઃખી થાય છે અને તેનાથી (દુખથી) અનન્ય છે, તેમ ચેષ્ટા કરતા (પિતાના પરિણામરૂપ કર્મને કરતો) જીવ દુઃખી થાય છે અને દુખથી અનન્ય છે)
जह सेडिया दुण परस्स सेडिया सेडिया च सा होदि। तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु ॥ ३५६ ॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि । तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु ॥ ३५७ ॥ जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह संजदो दु ण परस्स संजदो संजदो सौ दु ॥३५८ ॥