________________
૧૮1 પચ પરમાડમ સુરીતે ભણુને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સપનહિ નિર્વિષ બને. ૩૧૭.
અર્થ–સારી રીતે શાસો ભણને પણ અભવ્ય પ્રકૃતિને (અર્થાત પ્રકૃતિના સ્વભાવને) છોડતો નથી, જેમ સાકરવાળું દૂધ પીતાં છતા સર્વે નિવિષ થતા નથી.
णिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि । महुरं कडयं वहुविहमवेयओ तेण सो होइ ।। ३१८॥ નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો, -કડવા-મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮.
અર્થ –નિવેદપ્રાપ્ત (રાગ્યને પામેલે) જ્ઞાની મીઠાકડવા બહુવિધ કમફળને જાણે છે તેથી તે અવેદક છે.
ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माई वहुपयाराई । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ।।३१९ ॥ કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને; બસ જાણતા એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯.
અર્થ-જ્ઞાની બહુ પ્રકારનાં કર્મોને કરતો પણ નથી, વેદો (ભગવત) પણ નથી; પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને તથા કર્મફળને જાણે છે,
दिही जहेव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ॥ ३२०॥