________________
પચ પરમાર को णाम भणिज्ज वुहो जादु सन्चे पराइए भावे । मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥३०॥ સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કેણુ જ્ઞાની “મારું આ એવું વચન બેલે ખરે? ૩૦૦.
અર્થ–સર્વ ભાવોને પારકા જાણુને કેણ જ્ઞાની, પિતાને શુદ્ધ જાણતું કે, “આ મારૂ છે” (- આ ભાવો મારા છે) એવું વચન બેલે?
थेयादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि । मा वज्झेज्ज केण वि चोरो त्ति जणम्हि वियरंतो ॥३०१॥ जो ण कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि । ण वि तस्स वज्झिदु जे चिंता उप्पज्जदि कयाइ ॥ ३०२ ॥ एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण वज्झामि ॥३०३ ॥ અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંતિ ફરે, , કે લોકમાં ફરતાં રખે કે ચોર જાણી બાંધશે; ૩૦૧. અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, બંધાઉં હું” એવી કદી ચિતા ન થાય તેહને. ૩૦૨. ત્યમ આતમા અપરાધી “હું બંધાઉં? એમ સશંક છે, ને નિરપરાધી જીવ “નહિ બંધાઉં એમ નિઃશંક છે. ૩૦૩,
અર્થ–જે પુરુષ ચારી આદિ અપરાધે કરે છે તે લોકમાં ફરતાં રખે મને કેાઈ ચાર જાણુને બાંધશે–પકડશે” એમ શકિત કરે છે; જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિ:શકે કરે છે,