________________
પાંચ પરમાગમ
અ:જીવ આચુકમના ઉદયથી જીવે છે એમ સર્વ દેવો કહે છે; તુ' પર જીવોને આચુકેમ તેા ઢેતા નથી તેા (હે ભાઈ!) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું !
હું
.
જીવ આચુકમ ના ઉદયથી જીવે છે એમ સવ જ્ઞદેવો કહે છે; પર જીવો તને આચુકમ' તા દેતા નથી તેા (હે ભાઈ!) તેમણે તારુ વિત કઈ રીતે કર્યું?
जो अप्पणा दु मण्णदि दुक्खिदहिदे करेमि सत्ते त्ति । सो मूढो अण्णाणी णाणी एचो दु विवरीदो ॥ २५३ ॥ જે માનતા-મુજથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩.
અથ:—જે એમ માને છે કે મારા પાતાથી હું (પર) જીવોને દુ:ખી-સુખી કરું છું. તે મૂઢ (મેહી) છે, અજ્ઞાની છે. અને આનાથી વિપરીત તે જ્ઞાની છે.
कम्मोदएण जीवा दुक्खिदहिदा हवंति जदि सव्वे | कम्मं च ण देसि तुमं दुक्खिदहिदा कह कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदमुहिदा हवंति जदि सव्वे | कम्मं च ण दिति तु कदोसि कहं दुक्खिदो तेहिं ॥ २५५ ॥ कम्मोदरण जीवा दुक्खिदमुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिति तु कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥ જ્યાં ક-ઉદયે જીવ સવે દુખિત તેમ સુખી થતા, તુ કમ તા દેતા નથી, તે કેમ દુઃખત-સુખી કર્યાં? ૨૫૪.