________________
સમયસારના અધિકાર
[ ૭૩
અથઃ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઇચ્છતે નથી, તેથી તે પાનના પરિગ્રહી નથી, ( પાનના ) ગાયક જ છે.
एमा दिए दु विवि सव्वे भावे य णेच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंवो दु सव्वत्थ ॥ २१४ ॥ એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સને; સત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
અથ: ઇત્યાદિક અનેક પ્રકારના સવ ભાવેાને જ્ઞાની ઇચ્છતા નથી; સત્ર ( બધામાં ) નિરાલખ એવા તે નિશ્ચિત સાયક્લાવ જ છે.
उप्पण्णोदय भोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागदस् य उदयस्स ण कुव्वदे णाणी ॥ २१५ ॥ ઉત્પન્ન ઉદયના ભાગ નિત્ય વિયેાગભાવે જ્ઞાનીને, ને ભાવી કક્રિય તણી કાંક્ષા નહી જ્ઞાની કરે. ૨૧૫.
અથ—જે ઉત્પન્ન ( અર્થાત્ વર્તમાનકાળના ) ઉદયના ભોગ તે, જ્ઞાનીને સદ્દા વિચાગબુદ્ધિએ હાય છે અને આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદ્દયની જ્ઞાની વાંછા કરતા નથી.
जो वेदद वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दु णाणी उभयं पिण कंखदि कयावि ॥ २१६ ॥ રે! વેવ-વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે
-એ જાણતા જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. અઃ—જે ભાવ વેઢે છે. (અર્થાત વેકભાવ) અને જે