________________
全全全全全全全中学学会学学会学学会多多多多多
૫. સંવર અધિકાર છે 李李老李李李李李李李李李李李专本来要多多多多
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओंगो । कोहो कोहे चेव हि उवओगे पत्थि खलु कोहो ॥ १८१॥ अद्ववियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो । उपओगम्हि य कम्म णोकम्मं चावि णो अत्थि ॥१८२॥ एदं तु अविवरीदं गाणं जइया दु होदि जीवस्स । तइया ण किंचि कुचदि भावं उवओगसुद्धप्पा ॥ १८३ ।। ઉપયોગમાં ઉપગ કે ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહી જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોર્મમાં, કર્મો અને નિકર્મ કંઈ પણ છે નહિ ઉપગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્દભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩.
અર્થ –ઉપગ ઉપયોગમાં છે, કેધાદિકમાં કેઈ ઉપયોગ નથી; વળી કેાધ કેધમાં જ છે, ઉપગમાં નિશ્ચયથી ફોધ નથી. આઠ પ્રકારનાં કર્મ તેમ જ કર્મમાં ઉપગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ કર્મ નથી–આવું અવિપરીત જ્ઞાન
જ્યારે જીવને થાય છે, ત્યારે તે ઉપાગસ્વરૂપ શુદ્ધાત્મા ઉપચાગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી.