________________
' શબ્દની અદભુત શક્તિ
૬. હતા, ત્યારે તેમની સન્મુખ એક પરી આવીને ઊભી રહી ' હતી. તે પછી તેમણે એ પરીને ફરી શી રીતે લાવવી?'
તે શોધી કાઢ્યું હતું. તેઓ અમુક સ્વર વગાડતાં કે તે. પરી આવીને ઊભી રહેતી. આ જ રીતે અમુક સ્વર વગાડતાં. સુંદર પુષ્પ પણ હાજર થતાં હતાં.
અમે પિતે કેટલાંક વર્ષ પહેલાં બેંગલોર ગયા, ત્યારે એક સ્થળે મંત્રજાપથી પુષ્પ પર થતી અસર નિહાળી
હતી. મંત્રજપના કારણે એક મેટું લ ગોળ ગોળ ફરવા- લાગ્યું હતું અને છેવટે તે અદશ્ય થઈ ગયું હતું. વળી,
ફૂલના એક ઢગલામાં એકાએક ચેતન આવ્યું હતું અને. બધાં ફૂલ ઉછળવા લાગ્યા હતા. તે જ રીતે અમુક ફૂલને ટેબલ પરથી સીધા સરકી નીચે ચાલ્યા જતાં પણ જોયાં. હતાં. ઉપરાંત મંત્રજપથી એક સેપારીને અમુક માઈલ દૂર, મેકલવાનું પણ અનુભવ્યું હતું. - કાન્સમાં અભ્યાસ કરી રહેલા એક બંગાળી વિદ્યાથીએ. ભૈરવનું ગીત ગાતાં કૂતરા પર બેઠેલા ભેરવ ખડા થયા હતા.
શ્રી ભાસ્કરાચાર્ય મકખી કે જે મહાન મંત્રવિશારદ . હતા અને જેમણે લલિતાસહસ્ત્રનામ પર એક મંત્રમય. મનનીય ટીકા લખી છે, તેઓ એક વાર વારાણસી ગયા હતા અને ત્યાં તંત્રવાદ પર શાસ્ત્રાર્થ થયે હતું, ત્યારે તેમને જે દેવીનું સ્વરૂપ પૂછવામાં આવ્યું, તે તેમણે
કબદ્ધ કહી બતાવ્યું હતું, એટલું જ નહિ પણ પ્રેક્ષકોને પિતાના ખભા તરફ નજર રાખવાનું કહીને તેમને એ એ.