________________
શબ્દની અદ્ભુત શક્તિ
પાઠ
જ્યાં સુધી પેાતાની વાણી સજનાને આનંદ આપે. તેવી મધુર થતી નથી, ત્યાં સુધી કાયલ મૌનમાં દિવસે પસાર કરે છે (અને જ્યારે આનંદ આપે તેવી મધુર થાય છે, ત્યારે જ તે ટહૂકવા લાગે છે.) તેવી રીતે મનુષ્ય ખીજાને. આન ન ઉપજાવે એવી વાણી ન ખેલી શકે, તે તેણે: પેાતાના દિવસે મૌનમાં પસાર કરવા સારા.’
::
અને એક કવિએ એમ પણ કહ્યુ છે કે
स्वजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । च भवेद् दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ ખેલવામાં તથા ખાવામાં જેની જીભ વશ નથી, તે પેાતાના એ દુષ્ટ ચેષ્ટિત વડે નિત્ય દુઃખી થાય છે.’
શક્તિવાળાં દ્રન્ગેાનું વિશિષ્ટ સંચેાજન થતાં તેમાંથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ગંધક, મણુસીલ, સુરાખાર વગેરે મેળવવાથી દારૂ ઉત્પન્ન થાય. છે અને તે એક ધડાકે મજબૂતમાં મજબૂત દિવાલાના ભૂકા ઉડાવી દે છે. અણુએમ, હાઇડ્રોજન ખાંખ વગેરે તેનાં પ્રત્યક્ષ પ્રમાણેા છે. આ રીતે વર્ણીનું વિશિષ્ટ સ`ચેાજન થતાં એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય, તે એમાં આશ્ચય પામવા જેવુ શુ છે? અહીં એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે મંત્રની. રચના વર્ણના વિશિષ્ટ સચેાજનથી થાય છે, તેથી જ તેમાં. એક પ્રકારની અદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે.
મદ્રાસના એક તાંત્રિક પડિતે ૐ અગ્નિખીજના જપ