________________
વાજપના પ્રકારો
(૧૩) તત્ત્વ જપ- પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તને અનુસરીને જપ કરે, તે તત્ત્વજપ.
આમાંને બારમો પ્રકાર અનન્ય જપને જ પર્યાય
આ પ્રાણાયામપૂર્વક જપ કર, તેને સગર્ભ જપ કહેવાય છે. તેનું ફલ માનસજપ કરતાં પણ વિશેષ મનાયેલું છે. . વિશિષ્ટ કેટિના જપ ગુરુના માર્ગદર્શનથી જ કરી શકાય છે. “આવા ગુરુ ક્યાં મળે?” એનો ઉત્તર અમારી. પાસે નથી, પણ પ્રયત્ન કરતાં મળી આવે ખરા, એમ અમારું માનવું છે. હજી ભારતવર્ષ મંત્રવિશારદ અને આધ્યાત્મિક પુરુષથી છેક વંચિત નથી. .
-
'"