________________
૪૫.
- જપને અર્થ :
પરંતુ તેમણે ઉપશમને અર્થ વિચારી કીડીઓ પર ફોધ. કર્યો નહિ, વિવેકને અર્થ વિચારી પોતાના દેહ પર મેહ,
કર્યો નહિ અને સંવરનો વિચાર કરીને પિતાના મનને. - કાબૂમાં રાખ્યું, એટલે કે કેઈ જાતનો અરેરાટ કે ઓકારે. એ કર્યો નહિ અને તેને કઈ પણ પ્રતિકાર કર્યા વિના ધ્યાનમાં. એ જ મગન રહ્યા. ' ' '
. ' - આ ઉપદ્રવ અઢી દિવસ ચાલ્યો, શરીર ચાળણી જેવું થઈ ગયું અને આખરે મરણ આવી પહોંચ્યું, છતાં ચે. મહાત્મા ચિલાતીપુત્ર પિતાના ધ્યાનમાંથી ચલિત થયા નહિ. તેમનો દેહ પડયો, પણ તેમણે જીવનની કૃત્યકૃત્યતા સાધી. લીધી. ૧
- આધુનિક યુગમાં મહાત્મા નારાયણ સ્વામીને દાખલ આ પ્રકારનો છે. તેમને સંન્યાસ ગ્રહણ કરાવતી વખતે.. ગુરુએ કહ્યું હતું કે તમારે બદરી વિશાલ” એ બે શબ્દોને. નિરંતર જપ કર.
. . . . મહાત્મા નારાયણ સ્વામી ચાંદેદથી થોડે દૂર હનુમંતના.. એકાંત મંદિરમાં નર્મદા કિનારે વસીને એ શબ્દોને જપ કરવા લાગ્યા. તેઓ માત્ર એક કંતાનના કકડાની લંગોટી મારતા અને ખુલ્લા શરીરે ઉત્તર દિશા તરફ મુખ રાખીને રાત્રિ-દિવસ મૌનપૂર્વક એ શબ્દોનો જપ કરતા. તેમને . ૧. આ કથા જૈન સાહિત્યમાંથી લેવાયેલી છે. ચિલાતીપુત્રની. ગણના પ્રોતઃસ્મરણીય પરષોમાં થાય છે. . * * *