________________
૪૬
જપને અર્થ - તે પણ એક પ્રકારનો જપ જ છે, પરંતુ તે આપણે ખાસ
પ્રયત્ન વિના થાય છે, એટલે અજપાજપ તરીકે ઓળખાય છે.
- સામાન્ય રીતે વાતચીત, ભાષણ કે લેખમાં એક " શબ્દ કે વાક્યની વારંવાર આવૃત્તિ થતી હોય, તે તેને
પુનરુક્તિ” નામનો દેષ ગણવામાં આવે છે, પરંતુ જપની આ બાબતમાં એથી ઉલટું છે. એમાં તે શબ્દનું રટણ–શબ્દની
આવૃત્તિ જેટલી વધારે થાય, તેટલું ભૂષણ મનાય છે, કારણ
કે તે એની કાર્યસાધકતા વધારે છે. - એક વસ્તુ એક સ્થળે અગ્ય ગણાય, તે બીજા સ્થળે
ચગ્ય ગણાય છે, એવો આપણે અનુભવ છે, એટલે આમાં કઈ અનુચિત સમજવાનું નથી. "
એક વખત એક રાજસભામાં એક કવિએ કહ્યું : અતિ ભલે નહિ બલણો, અતિ ભલી નહિ ચૂપ; અતિ ભલે નહિ બરસણ, અતિ ભલી નહિં ધૂપ
તરત જ બીજા કવિએ કહ્યું : માગણ કે બહુત બેલણા, ચોરન કે ભલી ચૂપક ' માલન કે બહુત બરણે, ધોબન કે ભલી ધૂપ.
" આમાં સભાજને કેને સાચું કહે? અને કેને ખેાટે કહે ? તાત્પર્ય કે એક વસ્તુ એક સ્થળે અગ્ય ગણાય છે, તે બીજા સ્થળે ચગ્ય ગણાય છે.
ઉપર એમ કહેવાયું છે કે ગુરુએ શિષ્યને અનુગ્રહ