________________
૧૦
જપ એક પ્રકારનું શક્તિસાધન કંઈ અસર થઈ નહિ. બીજી-ત્રીજી વારના પ્રયેગનું પણ આવું જ પરિણામ આવ્યું. આથી તેને શંકા થઈકે પિતાજી. રખે બીજે કઈ મંત્ર બોલતા હોય ! ' તેણે પિતાની શંકાનું નિવારણ કરવા કબીરને પૂછ્યું કે “શું તમે રામનામના પ્રયોગથી જ કોઢ મટાડે છે ?” બીરે કહ્યું : “હા.. કમાલે ફરી પ્રશ્ન કર્યો કે “શું એક જ વાર રામ નામ બલવાથી કેઢ મટાડી શકાય ખરે?” કબીરે કહ્યું: “એ તો જેવી સાધના હોય, તેવી સિદ્ધિ થાય. હું તે સામાન્ય સાધક છું, એટલે આવું પરિણામ આવે છે, પણ તારે તેને ખરે ચમત્કાર જેવો હોય તે અહીંથી બાર ગાઉ દૂર એક વડના ઝાડ નીચે સુરદાસ મહાત્મા બેસે. છે, ત્યાં જા અને શું બને છે? તે જે.” " . " . કમાલને આ મંત્રની કાર્યસાધકતા જેવી હતી, એટલે તે બાર ગાઉનો પંથ કરી પેલા મહાત્માની નજીક પહોંચ્યો અને એક વૃક્ષના એઠે રહી બધી ઘટના જોવા લાગ્યા...
સવાર થતાં પેલા સુરદાસ મહાત્માએ એક અંજલિમાં પાણી ભરી રામનામના ઉચ્ચારપૂર્વક ત્યાં આવેલા પાંચ કેઢિયા પર છાંટયું કે તે બધા સારા થઈ ગયા. કમાલના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એક જ વાર મંત્ર બોલવાનું આવું પરિણામ ! મેં તે ત્રણ વાર મંત્ર ભણને પણ છાંટ્યું, તોયે કોઢિયાના શરીર પરનું એક ચાઠું દૂર ન થયું! - પેલા સુરદાસ મહાત્માએ પિતાના જ્ઞાનથી જાણ્યું કે , કબીરનો પુત્ર કમાલ અહીં આવેલ છે અને તે દૂર ઊભે