________________
આરાધના માટેની
સર્વ સામગ્રી અમારી પાસેથી મળી શકશે.
આસન, માળા, અગરબત્તી, ધૂપ, વાસક્ષેપ,
ટાઓ, લમીમુદ્રા, સિદ્ધયંત્રે વગેરે.
વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરેલા દક્ષિણાવર્ત શંખ પણ મળી શકશે.
આરાધનાને લગતું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે,
૧૧૩-૧૫, કેશવજી નાયક રેડ, (ચાંચબંદર), મુંબઈ-૪૦૦ ૦૦૯