________________
,
,
પૂર જોતિષમહર્ષિ પૂજનપ્રભાવક શતાવધાની
મુનિ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજને * ટૂંક જીવને–પરિચય
ગુજરાતના અલબેલા સુરત શહેરમાં સં. ૧૯૮૪નાં ચૈત્ર વદી ૯ ના રોજ ઓશવાલજ્ઞાતીય શેઠ કીકાભાઈને ત્યાં માતા કલાવતીની - કુક્ષિએ તેમનો જન્મ થયો. નામ જગદીશકુમાર રાખવામાં આવ્યું.
તેનો શિવકાલ મોટા ભાગે મોસાળમાં પસાર થયે. ' ' માતા-પિતાના ધાર્મિક સંસ્કારોની છાપ જગદીશકુમાર પર બહુ સારી પડી. તેને બાલ્યાવસ્થામાં સમવયસ્ક મિત્રો કરતાં સાધુ
સંત સમાગમ વિશેષ ગમત અને જ્યારે પણ તક મળે ત્યારે - તેમની સેવાનો લાભ લેવા ચૂકતો નહિ. આ રીતે તે ઘણા જેને
સાધુ–મહાત્માઓના પરિચયમાં આવ્યો અને તેનામાં વૈરાગ્યનું . - બીજ રોપાયું. . .
. ' , સં. ૨૦૦૭ માં વૈશાખ સુદી ૩ ને રોજ કરાડમાં દક્ષિણ દેશદ્ધારક પૂજ્ય જેનાચાર્ય શ્રી વિલહમણુસૂરિજી મહારાજ પાસે તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમને આચાર્યશ્રીના શિષ્ય મુનિશ્રી કીર્તિવિજયજી (હાલના આચાર્ય શ્રી વિજ્યકીર્તિચંદ્રસૂરિજી) ના શિષ્ય મુનિશ્રી પૂર્ણભદ્રવિજ્યજી તરીકે જાહેર કરવામાં આવ્યા. તેમણે જૈન ધર્મના પાયારૂપ ઘણા ગ્રંથને અભ્યાસ કર્યો તથા તપ-સંયમમાં પણ પ્રગતિ સાધી. * પ્રારંભમાં તેમણે પૂજ્ય ગુરુદેવ સાથે દક્ષિણ દેશમાં વિહાર કર્યો અને ત્યારબાદ ગુજરાતની ભૂમિને સ્પર્શ મુંબઈ નગરીમાં પદાર્પણ કર્યું. અહીં શહેર અને પરામાં ઘણું લેક્રોને ધર્મને બોધ કરતા રહ્યા અને તે સાથે જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરી
t