________________
- પ્રશ્નોત્તરી
૩૩. પ્રશ્ન – નામસ્મરણની શ્રદ્ધા–બાજુ તે મજબૂત છે, પણ તેની વૈજ્ઞાનિક બાજુ કેવી છે? આજ તો વૈજ્ઞાનિક હકીકતે
અને પ્રમાણે અમારા મનને વધારે અસર કરે છે. '' ઉત્તર– નામસ્મરણની વૈજ્ઞાનિક બાજુ પણ મજબૂત. ' છે. પત્થર પર દોરડું વારંવાર ઘસાય તે તેમાં ઊંડે ખાડે.
પડે છે અને લેખંડના તવા પર ટાંકણાને ઘા વારંવાર: થાય તે તેમાં છિદ્ર પડે છે. તે જ રીતે અમુક પ્રકારના શબ્દોનું વારંવાર રટણ કરીએ તે અમુક પ્રકારનું કંપન થાય છે અને તેની અસર આપણું પ્રાણ, મન, બુદ્ધિ વગેરે.
પર બહુ ઊંડી પડે છે, તેમ જ વાતાવરણમાં પણ તેને - પ્રભાવ વિસ્તરે છે. .
વળી શાંતજળમાં એક પત્થર નાખવાથી તેમાં લહરીઓ-તરંગો-કંપને ઉત્પન્ન થાય છે અને તે જલાશયના. એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચી જાય છે, એ. પ્રમાણે જ મનુષ્યના મુખમાંથી નીકળેલા શબ્દો ઈથર વગેરેની સહાયથી સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી જાય છે અને અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. જપમાં જે શકિત મનાય છે, તે આ પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયાને આભારી છે. તે પ્રશ્ન – ભગવાનનું નામસ્મરણ મોટેથી બોલીને કરીએ. તે તેમાં આ પ્રકારની ઘટના બને, પણ એ સ્મરણ મનમાં. ચાલતું હોય ત્યાં શું બને? ' ઉત્તર– શબ્દમાં શક્તિ મનાયલી છે, તેમ વિચારે. અને ભાવનાઓમાં પણ શક્તિ મનાયેલી છે. વિચારમાંથી