________________
૧૨
જપ-રહસ્ય કરે છે, પણ તેને સિદ્ધ કરવાનું કામ ઘણું કપરું હોય છે. દાખલા તરીકે એક મનુષ્યને ફોડપતિ થવાની ઈચ્છા હોય તે એ એકદમ કોડપતિ થઈ શક્યું નથી. તે માટે તેને ભગીરથ પ્રયાસ કરે પડે છે અને અનેક પ્રકારના આરોહઅવરેહમાંથી પસાર થવું પડે છે.
એક ગૃહસ્થ ધંધો કરતાં રૂપિયા ૯૦ લાખ કમાયા. હવે કોડપતિ થવામાં માત્ર રૂપિયા ૧૦ લાખ જ ખૂટતા હતા. તેમની આશા અને અરમાનને પાર ન હતા. તેમણે પિતાની અક્કલ-હોશિયારીને ઉપગ કરીને ધંધાનો એક નો દાવ નાખે, પણ તે ઉલટ પડે અને કેટલાક લાખ ઓછા થયા. ફરી ઝનુને ચડીને બીજે દાવ નાખે, તે પણ ઉલટો જ પડે અને તેણે બીજા કેટલાક લાખ કમી ક્ય. સ્નેહી-સંબંધીઓએ તેમને કહ્યું કે “હવે શાંતિ રાખે.” ત્યારે ઉત્તર મળ્યું કે “નાહિમ્મત થાઉં તેમ નથી. આ તે વ્યાપાર છે, ચાલ્યા કરે.” અને તેમણે ઘણું ઝીણું ગણતરી કરીને એક છેવટને માટે દાવ નાખ્યો, તે પણ ઊલટે પડતાં તેમનું તમામ ધન ચાલ્યું ગયું અને ઉપરથી દેવું થયું. ત્યારપછી તેઓ કદી ઊંચા આવ્યા નહિ. છેવટે તે આજીવિકા કેમ ચલાવવી? એ પ્રશ્ન પણ ઊભે થ અને માંદગીપ્રસંગે દવાનું બીલ ચૂકવવાના સિદ પણ બીજા પાસેથી ઉછીના લેવા પડયા !
ને પેલિયને પિતાની શૂરવીરતાથી યુરોપના દેશે એક પછી એક જિતી લીધા હતા અને ઈંગ્લેન્ડને જિતી લેતાં એ