________________
ધ્યાનાભ્યાસ અનેક પ્રકારનાં છે, પણ જે આસને સુખપૂર્વક લાંબે વખત બેસી શકાય તેવું આસન પસંદ કરવું. માત્ર પલાંઠી વાળીને બેસવું તેને સુખાસન કહેવાય છે. આ આસને આપણે. સામાન્ય રીતે વધારે વાર બેસી શકીએ છીએ. છતાં જેઓ સ્વસ્તિકાસન કે પાસનથી ટેવાયેલા હોય, તેઓએ આસને બેસીને પણ ધ્યાનાભ્યાસ કરી શકે છે. આ વખતે બંને ' હાથ ઢીંચણ પર ખુલ્લા રાખવા, પણ અંગૂઠાની સાથે તર્જની આંગળી જેડી દેવી.
. - (૧૦) કાયાને આસનબદ્ધ કરવાને હેતુ એ છે કે તેનું સર્વ પ્રકારનું હલન-ચલન અટકાવવું. એટલે આસન બાંધ્યા પછી ઊંચા-નીચા થવું નહિ, આડું–અવળું જેવું નહિ, કઈને કશે ઈશારે કર નહિ, હાથ-પગ હલાવવા નહિ કે લાંબા-ટૂંકા કરવા નહિ. એક આસને લાબા સમય બેસવાથી આસનસિદ્ધિ થાય છે અને તે ધ્યાનસિદ્ધિમાં ઘણી ઉપકારક નીવડે છે.
. . . . . . . : (૧૧) ધ્યાનાભ્યાસ વખતે મેરુદંડ સીધે રાખો, મસ્તક ઉન્નત રાખવું, આંખ અધી મચેલી રાખવી અને - દષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર કરવી. જો તેમ ન ફાવે
તે આંખ બંધ રાખવી, પણ તે નિયત સમય પહેલાં ઉઘાડવી નહિ.
. . . " (૧૨) આ વખતે મૌન ધારણ કરવું, એટલે કેઈની સાથે કંઈપણ બેલવું નહિ. . . . . '
છે