________________
૩૪૪
ધ્યાન રહે પ્રાગ નવમે આંખ બંધ કરે, કાન સરવા રાખે અને આસપાસ જે જે અવાજે થતા હોય, તે સાંભળવાનો પ્રયત્ન કરે.
* પ્રાગ દશમે - વાસ પરથી વસ્તુ પારખવાનો પ્રયત્ન કરે.
પ્રાગ અગિયાર સ્પર્શ પરથી વસ્તુ પારખવાનો પ્રયત્ન કરે.
આ બધા પ્રયોગથી મનની એકાગ્રતા કેળવાશે અને ધ્યાન ધરવાની ક્ષમતા આવશે.