________________
૪
,
-
[૩]
. . .
સફલતાનું સબલ સાધન
મકાન કે મહેલ બાંધવાની શરુઆત કરીએ પણ સાધને જોઈએ તેવાં મળે નહિ તે એ મકાન કે મહેલ બરાબર બંધાય છે ખરા? અથવા કોઈ નદીને નાથવા માટે ' બંધ બાંધવો હોય, પણ તેમાં સાધને સારાં વપરાય નહિ, તે એ બંધ ટકે ખ? હિમગિરિના ઉચ્ચત્તમ શિખરો પર આરોહણ કરવાના પ્રસંગે કે ચંદ્ર પર ચડાઈ કરવાના અવસરે જે સાધનામાં નાની સરખી ભૂલ થાય છે, તો તેનું પરિણામ કેવું ખતરનાક આવે છે તે કોઈથી અજાણ્યું નથી. સાધનની એક નાની સરખી ભૂલને કારણે ત્રણ રશિયન અવકાશયાત્રીઓ માર્યા ગયા હતા, તે હજી ગઈ કાલની જ વાત છે. તેથી એ વાત નિશ્ચિત છે કે કાર્યસિદ્ધિ માટે, પ્રવૃત્તિની સફળતા કાજે, જે સાધને ઉપગમાં લઈએ. તે સારાં હોવા જોઈએ, સબળ હેવાં જોઈએ.
કઈ પણ વ્યાવહારિક કે પારમાર્થિક પ્રવૃત્તિમાં ધારી,
૨૧