________________
જપ એક પ્રકારની ક્રિયા અને બાળી પણ શકાય છે. તાત્પર્ય કે કિયાને જે હેતુથી ઉપયોગ કરીએ, તે પ્રમાણે તેનું પરિણામ આવે છે.
જે સાધક શ્રેયસૂની ઈચ્છાથી પ્રેરાઈને જપ કરે તે શ્રેયસૂની પ્રાપ્તિ કરે છે અને પ્રેયસૂની ઈચ્છાથી પ્રેરાઈને જ૫ કરે તે પ્રેયસૂની પ્રાપ્તિ કરે છે. બધા સાધકો શ્રેયસૂની ઈચ્છાવાળા હોતા નથી, તેમ બધા સાધકે પ્રેયસૂની ઈચ્છાવાળા પણ હોતા નથી, એટલે કે સાધકેમાં બંને પ્રકારના મનુષ્ય હોય છે અને તે બંને પ્રકારના મનુષ્યને જપથી
લાભ થાય છે. ' - જે જપથી માત્ર શ્રેયની પ્રાપ્તિ થતી હોત તે તે
શ્રેયસૂના અભિલાષી એવા હષિ-મુનિઓ, સાધુ-સંતો કે વૈરાગીઓ વગેરે ને જ કામનો રહેતા અને જનતાને માટે
ભાગ કે જે પ્રેયસૂની કામનાવાળો હોય છે, તેને માટે એ - નકામો કે નિરર્થક ઠરત, પરંતુ જપથી શ્રેયસ્ અને પ્રેયસૂ બંનેની પ્રાપ્તિ થાય છે, એટલે તે ત્યાગી. તથા ગૃહસ્થ
બંને વર્ગને કામને છે, ઉપયોગી છે. - એક મહાપુરુષે કહ્યું છે -
જબ તુમ આવે. જગતમેં જગ હસે તુમ રાય; એસી કરણ કર ચલે, તુમ હસે જગ રેય. '
“હે ભાઈ ! જ્યારે તું આ જગતમાં આવ્યું, એટલે કે માતાના પેટે તારે જન્મ થયે, ત્યારે તું રડતો
હતો, પણ જગતના લોકે–સગાંસંબંધી, મિત્રો વગેરે તને આ જોઈને હસતા હતા અને તારા જન્મની ખુશાલી મનાવતા