________________
૨૮૨
જપ-રહસ્ય “ોડë મંત્રની અભાવના કરતાં આવી આવી આધ્યાત્મિક વિચારણાઓ ફુરે છે અને તે મનુષ્યના મનનું વલણ જે બહુધા ભૌતિક વસ્તુઓ પર કેન્દ્રિત થએલું છે, તેને પલટી નાખે છે. પરિણામે આધ્યાત્મિક વિકાસ થવા લાગે છે અને કૃતકૃત્યતા અનુભવાય છે.
“લોડડ્યું. મંત્રનો જપ વગર ત્યે પણ કરી શકાય. છે અને બેલીને પણ કરી શકાય છે. મનુષ્ય જે શાંતસ્વસ્થ બનીને પિતાના શ્વાસ-શ્વાસ પર ધ્યાન આપે છે.
sg શબ્દ સંભળાવા લાગે છે અને તે સાધકને માટે જપરૂપ બને છે. વળી “વો” શબ્દનું પ્રકટ ઉચ્ચારણ કરતાં ભાષ્યમાણ કે વાચિક જપ થાય છે અને હોઠ બીડીને હૃદયગતા વાણથી રટણ કરતાં ઉપાંશુ જપ થાય છે. - “રોદમંત્રનો જપ કરવા માટે બ્રાહ્મ મુહર્ત તથા નિદ્રાધીન થતાં પહેલા અર્ધા–પિણા કલાકનો સમય વધારે અનુકૂલ છે. બાકી તે લગની પર આધાર છે. જે લગની લાગે તે આઠ પ્રહર અને સાઠ ઘડી પણ તેને જપ કરી શકાય છે.
અનુભવી પુરુષે કહે છે કે બીજા કેઈ પણ મંત્રના જપ કરતાં “મંત્રના જપથી ચિત્તવૃત્તિઓ જલદી શાંત અને સ્થિર થઈ જાય છે અને તેથી આધ્યાત્મિક વિકાસ ઝડપથી સાધી શકાય છે - જેમને મનની સતત મથામણને લીધે કે અન્ય કેઈ કારણે નિદ્રાનાશને રંગ લાગુ પડ્યો હોય, તે સૂતાં પહેલાં તો હું મંત્રને નિયમિત જપ કરે તો નિદ્રા આવી જાય છે. વળી સતત પરમાત્માના વિચારથી અન્ય રોગો પણ મટે છે અને અપૂર્વ-અચિંત્યશક્તિને પ્રર્વાહ વહેવા લાગે છે. ટૂંકમાં આધ્યાત્મિક વિકાસ માટે “લોડ નો જપે શ્રેષ્ઠ છે...