________________
અજપા જપ આપણે નૈસર્ગિક (Natural) મંત્ર કહી શકીએ, કારણ કે તે નિસર્ગની–પ્રકૃતિની એક ભેટ છે. .. . . . ' જે મંત્ર નાના હોય તે જપવામાં ઘણો સુગમ પડે છે અને તેને જે ઘણો વધારે થઈ શકે છે, તે “સો€” મંત્ર માત્ર બે જ અક્ષરનો છે, એટલે તે પસંદ કરવા લાયક છે. વળી તે બે મહાન રહોથી યુક્ત છે. તેમાંનું એક રહસ્ય એ કે તેમાં મોગ-૩ છૂપાયેલો છે. સોહેં-સોનું શબ્દનું બરાબર નિરીક્ષણ કરો, એટલે આ વાત સમજમાં આવી જશે. ૩ અક્ષર શો થી અંલકૃત છે અને શું ઉપર રહેલું અનુસ્વાર મ્ નું સૂચન કરે છે, એટલે તો જપ કરતાં
ને જપ આપઆપ થાય છે. તેને જપ કે મંગલમય તથા કલ્યાણકારી છે, તે અમે મંત્રચિંતામણિ નામના ગ્રંથમાં વિસ્તારથી દર્શાવ્યું છે. તેને કે સાર એ છે કે ૐકારનો જપ કામદ એટલે સર્વ કામની પૂર્તિ કરનારે, . તેમજ મેક્ષદ એટલે મને આપનાર છે. ઘણા સાધુમહાત્માઓ કારને નિરંતર જપ કરતા હોય છે.
કેટલાક કહે છે કે ગૃહસ્થોએ કારનો જપ કરવાને નથી, તેનાથી નુકશાન થાય છે, પણ આ કેથેન ભૂલભરેલું છે. ૐકાર પરમાત્માને વાચક છે અને પરમાત્માને જપ તથા પરમાત્માનું ધ્યાન નિરંતર કરવા ગ્ય છે. વળી માત્ર :
કારના અનુષ્ઠાનથી પણ વ્યાવહારિક લાભ થયાના દાખલાઓ અનેક છે. અમારા એક મિત્રે પ્રાતઃકાલમાં વહેલા ઉઠીને કારને જપ શરૂ કર્યો હતો. તેઓ બેથી અઢી કલાક