________________
૨૭૨
જય રહ
t
.
અને ગુને માફ કરે તેા સત્ય હકીકત કહી સભળાવુ.’ રાજાએ કહ્યુ` : · મેલા, તમને સર્વ પ્રકારે છૂટ છે’ ત્યારે દેવશર્માએ જણાવ્યું : કૃપાનાથ! મેં છ મહિના સુધી અરાખર નિરીક્ષણ કરીને જોયુ તે આ શહેરમાં આ એક મેાચીભગત અને આપ નામદાર સિવાય ખીજે કેાઈ મનુષ્ય મારા જોવામાં આવ્યે નહિ. મનમાં કઈક ભરેસા હતા. કે આપની રાજસભા અમુક સારા મનુષ્યની બનેલી હશે, પણ મેં ધારીને જોયું તેા અહીં પણ અંધારુ છે. આપની રાજસભામાં મને કેઈ મનુષ્ય દેખાતા નથી. બધાં ચિત્રવિચિત્ર જીવડાંએ એકઠાં થયાં છે અને તે જ મારા આશ્ચયનું કારણ છે.
<
શું તમને મારી આ રાજસભામાં કઇ મનુષ્ય. દેખાતા નથી ?' રાજાએ ખૂબ ઉત્સુકતાથી પ્રશ્ન કર્યાં. • કાઈ નહિ.” દેવશર્માએ એટલી જ ઠાવકાઈથી ઉત્તર. આપ્યા.
રાજાએ પૂછ્યું : ‘ત્યારે એ અધા કાણુ છે? દેવશર્માએ કહ્યું : જેનું પૂછે તેનું જણાવું.’
રા॰ ત્યારે ખેલેા જોઈએ અમારા વજીર સાહે..
કાણુ છે?
દે તેમ ગધેડા છે.'
૮
રા૦ દિવાન સાહેબ ? દે તેઓ રાક્ષસ છે.’