________________
* *
* *
* *
*
*
૨૫૮
જપ-રહસ્ય તેમ પણ ન બની શકે તે સાદું સાવિક ભોજન લેવું. આ વખતે કેઈ અભક્ષ્ય પદાર્થ વાપરવો નહિ કે પીણાંને ઉપગ કરવો નહિ. બને ત્યાં ત્યાં સુધી મિષ્ટાન્નનો પણ ત્યાગ કરે.
આહારની અસર શરીર અને મન પર થાય છે, તેથી જ અહીં સાદા સાત્વિક ભજનની ભલામણ છે. વળી આ ભેજન પણ પેટ થેંડું ઊણું રાખીને કરવું, જેથી શરીર અને મનની સ્મૃતિ જળવાઈ રહે અને ધારણા મુજબ જપસાધના કરી શકાય.
સાયંજન બિલકુલ હલકું કરવું. ત્યારબાદ થડે સ્વાધ્યાય કરે અને રાત્રિના બીજા પ્રહરે મંત્રદેવતાની આરતી કરી જપ તથા ધ્યાનની પ્રવૃત્તિ કરવી. વચ્ચે સમય મળે ત્યારે ડું ચક્રમણ કરી શકાય, એટલે કે આંટા મારી શકાય. નજીકમાં બગીચે હોય તો ત્યાં જઈને પણ ટહેલી શકાય. આ રીતે થોડું ચંક્રમણ કરી લેવાથી શરીરની સ્કૃતિ જળવાઈ રહે છે અને જપમાં કંટાળો આવતો નથી.
. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે અનુષ્કાનમાં યુપજપનો મહિમા ઘણો છે. સાદા જપ કરતા પુષ્પજપનું ફિલ અનેકગણું વધારે મળે છે. પુષ્પજપ એટલે પુષ્પ હાથમાં લઈ મંત્ર બોલીને દેવતાને સમર્પણ કરવું. તેમાં પ્રથમ ૦૮ પુષ્પ તે દેવતાને જે પુષ્પ અતિ પ્રિય હોય, તે ચડાવવાં અને બાકી જઈનાં પુષ્પ ચડાવવાં. તે ન મળી શકે તે ચંદ્રિકા કે કાગડા જેવા વેત પુષ્પને ઉપયોગ